આ બ્લૉગ શોધો

પૃષ્ઠો

સોમવાર, 19 જુલાઈ, 2010

સમય અને માણસ

ઘણાં માણસો ને આપણે મળીયે ત્યારે કહેંતા હોય છે કે યાર હમણાં બહુજ કામ રહે છે. તમને મળવાનો સમય જ મળતો નથી. જોકે આપણે સારી રીતે જાણતાં હોઈએ કે આને કશું જ કામ નથી અને તેની પાસે સમય સિવાય કાંઈ જ નથી.

શનિવાર, 1 મે, 2010

નમસ્તે !!!!!!! આ મારું બીજું કાવ્ય આજે

ગુજરાતની સ્વર્ણિમ જયંતી નિમિતે એક કાવ્ય

ધન્ય ગુજરાત, ધન્ય ગુજરાત, ધન્ય અમારી માત...
વાંચે ગુજરાત, વિચારે ગુજરાત, આગળ વધે ગુજરાત…
ધન્ય ગુજરાત, ધન્ય ગુજરાત, ધન્ય અમારી માત...

અનેક પડકારોને સહન કરતું, આતંકવાદથી કદી ના ડરતું,
ગરીબનાં ઝુંપડાંમાં કોળીયો આપતું, માયાળુ ગુજરાત...

વિશ્વનાં દુ:ખમાં સહભાગી થાતું, બધાને સ્નેહનાં પાણી પાતું,
અનુભવી છે ઘણી બધી ઘાત્યું, ખરું સહનશીલ ગુજરાત...

રાષ્ટ્રહિતમાં સદા આગળ આવે, નવા નવા ઉધ્યોગો લાવે,
અડચણો ને પ્રેમથી હટાવે, ગાંધી‌- સરદારનું ગુજરાત...

શુક્રવાર, 23 એપ્રિલ, 2010

રડતી આંખોને

રડતી આંખોને હસાવનારું કોઇ જ નથી..તૂટી ગયેલ ને સાંધનારું કોઇ જ નથી..હોય છે બધાની આંખમા આંસુ પણ ,સમજનારું કોઇ જ નથી.... 
सुवासित सवारमा तमारी याद मुंकू छुं
उगता सूरजे नवी दरकार मुंकू छू।
मिलन नी पलो होय के ना होय।
पण हैयामा तमारी एक दरखास्त मुंकू छे।
शुभ सवार!!

निखालस थई छे सवार तमारी यादोंथी,
मौसम बदली गई छे तमारा संवादोंथी।
फूलनी सुवासनी जेम राखवो छे सम्बन्ध मारे।
जो तमे साथ आपशो प्रीतना सहारे.
हैयामा तमारी याद अने होंठ पर तमारू नाम छे।
सपनामा सजवेली मिलन नि एक शाम छे.
फूलो नि पंखडी समो हतो एक सम्बन्ध,
हवे आँखों पर आंसू अने चेहरा पर विश्राम छे.